• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

મનોજ બાજપેયી, દિવ્યા દત્તા અને બોમન ઈરાનીની `લાસ્ટ મેન ઈન ટાવર'

સતત બદલાતા શહેરમાં, કેટલીક બાબતોને પાછળ છોડી દેવી અન્ય બાબતો કરતાં વધુ મુશ્કેલ હોય છે. મનોજ બાજપેયી, બોમન ઈરાની અને દિવ્યા દત્તા અભિનીત લાસ્ટ મેન ઇન ટાવર પોતાના ઘરને બચાવવા માટે આખી હાઉસિંગ સોસાયટી સામે એકલા ઊભા રહેતા એક માણસની વાર્તા કહે છે. રિડેવલપમેન્ટની આકર્ષક અૉફર છતાં મુંબઈનું પોતાનું એપાર્ટમેન્ટ ખાલી કરવાનો ઇનકાર કરતા એક નિવૃત્ત શિક્ષકની આ ડ્રામા ફિલ્મ છઠ્ઠી નવેમ્બરે હિન્દી.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ