સેનેટ અને પ્રતિનિધિ ગૃહ મળીને ડેમોક્રેટ પાર્ટીએ 54 બેઠક જીતી, રિપબ્લિકનને 44 મળી, ગવર્નરની ચૂંટણીમાં પણ 22 રાજ્ય પર ડેમોક્રેટસનો કબજો; ટ્રમ્પના પક્ષને માત્ર 12 બેઠક
વોશિંગ્ટન, તા. 4 : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના બરાબર બે વર્ષ બાદ યોજાતી મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને કમરતોડ પછડાટ મળી છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બંને ગૃહમાં હાર થઇ છે. અમેરિકી જનતાએ ડેમોક્રેટસને બહુમત........