• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

`રામાયણ-2' હવે 2028માં આવશે?

રણબીર કપૂરની રામાયણનું એવું અપડેટ આવ્યું છે જેનાથી ફિલ્મની યોજના બદલાઈ શકે છે. મેકર્સ આ ફિલ્મને બે ભાગમાં પતાવવા ઈચ્છતા હતા પણ હવે ત્રીજા ભાગની ચર્ચા થઈ રહી છે. ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રામાયણનો બીજો ભાગ 2027ને બદલે 2028માં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ