મુંબઈ, તા. 4 : ગોરાઈ બીચ પર દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહેલા પચીસ વર્ષીય યુવાનને ગોરાઈ પોલીસ અને સ્થાનિક રહેવાસીઓની સતર્કતાથી નવજીવન મળ્યું છે. યુવકે બીચ ખાતે સમુદ્રમાં કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ થતાં જ ગોરાઈ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ....