સીડીએસ રાજાની જાહેરાત : કાર્યકાળમાં બે વર્ષનો વધારો
નવી દિલ્હી, તા. 4 : ભારતીય સૈન્ય દળોમાં સેવા આપતા અગ્નિવીરો માટે એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ 75 ટકા અગ્નિવીરોની સેવા મર્યાદામાં બે વર્ષનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના.......