• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

મહિલા ટિકિટચેકરને મહિલા પેસેન્જરે બચકું ભર્યું

મુંબઈ, તા. 4 : વિરાર જઈ રહેલી ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતી મહિલા પેસેન્જરે ટિકિટચેકરને હાથમાં બચકું ભર્યું હોવાનો અને નખથી ઉઝરડા પાડયા હોવાનો ચોંકાવનારો કિસ્સો બુધવારે નોંધાયો હતો. ટિકિટ વિના ચડેલી પેસેન્જરને અંધેરી પ્લૅટફૉર્મ ખાતે મહિલા ટિકિટચેકરે ઉતારી હતી અને તેની પાસેથી દંડરૂપે રૂા. 510 લીધા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ