• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

સલમાન ખાનનું 11 વર્ષ પછી પાર્શ્વ ગાયનમાં કમબૅક

11 વર્ષ બાદ બૉલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાની વૉર ડ્રામા ફિલ્મ માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઈન પીસના નવા ગીત તેરી સેક્સી બ્યુટી સાથે પાર્શ્વ ગાયનમાં વાપસી કરી છે. આ રોમેન્ટિક ગીતમાં સલમાનની સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ છે અને તે બુધવારે રિલીઝ થયું હતું. આ ગીતનું સંગીત હિમેશ રેશમિયાનું છે, જેમાં સલમાન ખાન અને મુસ્કાને અવાજ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ