• બુધવાર, 11 નવેમ્બર, 2026

દિવાળીએ દિલ્હીમાં દુ:ખદ ઘટના : પેટમાં રોકેટ વાગતાં બાળકનું મોત

ફટાકડા ફોડતી વખતે 10 વર્ષનાં બાળકે જીવ ખોયો

નવી દિલ્હી, તા. 9 : દિવાળીએ દિલ્હીમાં એક પરિવારમાં માતમ પ્રસરી ગયું. ફટાકડા ફોડતી વખતે એક 10 વર્ષનું બાળક દુર્ઘટનાનો શિકાર થઈ ગયું હતું.  સળગતું રોકેટ સીધું તેના પેટમાં વાગ્યું હતું, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. પરિજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચ્યા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાળકનાં મૃત્યુ બાદ પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ