ઈરાન સાથે વાતચીત સફળ થશે તો યુદ્ધ નહીં
વોશિંગ્ટન, તા. 9 : અમેરિકામાં તાજેતરમાં સંપન્ન થયેલી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મળેલા હારના આંચકા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તેવરમાં નરમાઈ જોવા મળી રહી છે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, જો ઈરાન સાથેની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધતી રહેશે, તો અમેરિકાને ફરીથી યુદ્ધના મેદાનમાં કૂદવાની કે સૈન્ય કાર્યવાહીનો આદેશ આપવાની જરૂરિયાત.....