નવી દિલ્હી તા. 9 (એજન્સીસ) : દેશમાં સોડા એશના સ્થાનિક ઉત્પાદકોને વિદેશી આયાતના વધતા દબાણથી રક્ષણ આપવા માટે કેન્દ્ર સરકાર બે વર્ષ સુધી તેની આયાત પર જથ્થાકીય મર્યાદા લાદવા માટે વિચારણા કરી રહી છે. વાણિજ્ય મંત્રાલય હેઠળના ડીજીઆરટી સોડા એશની આયાત પર બે વર્ષ માટે નિયંત્રણ મૂકવાની ભલામણ કરી છે. જોકે, આ પ્રસ્તાવને હજુ સરકારની મંજૂરી મળવાની બાકી.....