• મંગળવાર, 10 નવેમ્બર, 2026

ચેન્નાઈ ઓપનમાં ઝેરી સ્મોગ વચ્ચે ટેનિસ મેચ યોજવાના પ્રયાસથી હોબાળો

ચેન્નાઈ, તા.9 : ચેન્નાઈ ઓપન ડબલ્યૂટીએ 250 ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સ ફાઇનલ રવિવારે ખરાબ હવામાન અને ઝેરી સ્મોગના કારણે મુલતવી રાખવામાં આવી છે. ઇન્ડોનેશિયાની ફાઇનલિસ્ટ જેનિસ તેજેને ચેન્નાઈમાં અત્યંત ખરાબ હવા ગુણવત્તા હોવા છતાં મુકાબલો યોજવાના પ્રયાસો કરવા બદલ આયોજકો સામે સોશિયલ મીડિયા પર આકરો રોષ વ્યક્ત કર્યો છે. તેજેન અને પોલેન્ડની મેગ્ડા લિનેટ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ