• મંગળવાર, 10 નવેમ્બર, 2026

અનુજ શ્રીવાત્રી દેશનો 100મો ગ્રાન્ડમાસ્ટર

નવી દિલ્હી, તા.9: દીપાવલીનાં પાવન પર્વે ભારતીય ચેસ જગતને ઐતિહાસિક ભેટ મળી છે. મધ્ય પ્રદેશના કટનીના ઇન્ટરનેશનલ માસ્ટર અનુજ શ્રીવાત્રીએ 7મી આસિયાન પ્લસ ઇન્ડિવિજ્યુઅલ ઓપન ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો છે. આ સાથે જ અનુજ ભારતના 100મા અને મધ્ય પ્રદેશના સૌપ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટર બનવાનું ગૌરવ મેળવ્યું છે. સ્પર્ધામાં ચોથી વરીયતા અને 2450ની રાટિંગ સાથે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ