• મંગળવાર, 10 નવેમ્બર, 2026

સંવત 2083 માટે ડીઆર ચોક્સી ફિનસર્વની 11 શૅરોની ભલામણ

મુંબઈ, તા. 9 : ભારતીય શૅરબજારમાં સંવત 2083ના શુભારંભ સાથે અગ્રણી રિસર્ચ અને વેલ્થ મૅનેજમેન્ટ ફર્મ ડીઆરચોક્સી ફિનસર્વના મૅનાજિંગ ડિરેક્ટર સીએ દેવેન આર. ચોક્સીએ લાંબા ગાળાના મૂડીરોકાણ માટે 11 મજબૂત શૅરોની પસંદગી જાહેર કરી છે. બજારના હાલના અસ્થિર માહોલ વચ્ચે રોકાણકારો માટે યોગ્ય પૉર્ટફોલિયો ગઠન કરવા હેતુ તેમણે બ્લુચીપ લાર્જ-કેપ, સંરક્ષણ અને કેપેક્સ આધારિત કંપનીઓ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ