• મંગળવાર, 10 નવેમ્બર, 2026

ઈજિપ્તમાં બે ટ્રેન ટકરાતાં સાતનાં મોત, 125 ઘાયલ : ડબા પાટાથી ઊતર્યા

25 વર્ષમાં નવ મોટી દુર્ઘટના સર્જાઈ, તપાસના આદેશ

કાહિરા, તા. 9 : ઈજિપ્તમાં રવિવારે બે પ્રવાસી ટ્રેન ટકરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. પહેલાં ચાર લોકોનાં મોત થયાં હોવાની વિગતો સામે આવી હતી. ટ્રેન દુર્ઘટનામાં લગભગ 125 લોકો ઘાયલ થયા હતા. ટ્રેનો ટકરાતાં કેટલાય ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. રાજધાની કાહિરાથી લગભગ 76 કિ.મી. દૂર ગીજા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. પ્રમુખ અબ્દેલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ