• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

ટેબલ ટેનિસમાં જતીન ત્રિવેદીને સુવર્ણ ચંદ્રક

નેશનલ અૉર્ગન ટ્રાન્સપ્લાંટ ગેમ્સ-2026

મુંબઈ, તા. 11 : નવી દિલ્હીમાં હાલમાં એક અનોખો ખેલ મહોત્સવ યોજાયો હતો. અંગદાન અંગે જાગરૂકતા ફેલાવવા માટે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઉપ-રાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને પહેલી નવેમ્બર-2026ના આખેલ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. રેનલ કેર ફાઉન્ડેશન અને સર ગંગારામ હોસ્પિટલે નેશનલ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાંટ ઓર્ગેનાઈઝેશન (એનઓટીટીઓ) સાથે મળીને આ ખેલ.....