• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

`રાઈઝ ઍન્ડ ફૉલ-2'નો વિજેતા બન્યો શહઝાદ પૂનાવાલા

એમએક્સ ઓરિજિનલ પર પ્રસારિત થતાં રિયાલિટી શો રાઈઝ ઍન્ડ ફૉલની બીજી સીઝનનો વિજેતા શહઝાદ પૂનાવાલા બન્યો છે. તેને ટ્રૉફી સાથે રૂા. 35 લાખની ઈનામી રકમ મળી છે. વીરેન્દ્ર સેહવાગ દ્વારા સંચાલિત આ શોમાં વ્યૂહરચના, મનોબળ અને અસ્તિત્વ ટકાવી રાખવાની રોમાંચક લડાઈ માટે 15 સેલિબ્રિટી સ્પર્ધકો એકસાથે આવ્યા હતા. સુવિધાસભર પેન્ટહાઉસ અને કઠિન પરિસ્થિતિઓવાળા બેઝમેન્ટ.....