• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

ન્યૂ ઝીલૅન્ડ ટીમનો કૅપ્ટન લૈથમ; રવીન્દ્ર અને કોન્વેનો સમાવેશ

ભારત સામે ટેસ્ટ સિરીઝ

વાલિંગ્ટન, તા. 11 : ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આગામી 19મી નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે બન્ને દેશોના ખેલાડીઓ જોરદાર તૈયારી કરી રહ્યા છે ત્યારે ન્યૂ ઝીલૅન્ડે તેની ટીમની કરેલી જાહેરાતમાં બે મૅચ વિનર ખેલાડીઓનો પુન: સમાવેશ કરવામાં આવ્યો છે. બન્ને દેશો વચ્ચેની વન-ડે સિરીઝ બાદ હવે ટેસ્ટ સિરીઝ શરૂ થશે. કપ્તાન ટોમ લેથમના નેતૃત્વ હેઠળની ન્યૂ ઝીલૅન્ડની 14 સભ્યોની ટીમમાં ઇજાગ્રસ્ત.....