દિવાળીના દિવસે સવારે 7:30 વાગ્યે સાયનમાં આવેલો ષણ્મુખાનંદ હૉલમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક મહેશ કાળેનો દિવાળી પહાટનો કાર્યક્રમ યોજાયો હતો. કાળે દર વર્ષે આ પરોઢના સંગીત સમારોહ માટે સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવે છે. તેમણે કહ્યું, મને ભારતના આર્થિક પાટનગરમાં લક્ષ્મી પૂજા કરવાનો મોકો મળી રહ્યો છે. રાગ આહીર ભૈરવ સાથે સંગીતની શરૂઆત થઈ. ત્યારબાદ કાળેએ `અલબેલા સજન આયો રે'....