• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

ક્રૂડ અૉઇલમાં નરમાઈથી રૂપિયો મજબૂત

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : ભારતીય ચલણ રૂપિયામાં આજે અમેરિકી ડૉલર સામે સુધારાનો દોર ચાલુ રહ્યો જોવા મળ્યો હતો. સ્થાનિક શૅરબજારમાં મજબૂત ખરીદી, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય શૅરોમાં વધતું રોકાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં નરમાઈને પગલે રૂપિયો ડૉલર સામે 7 પૈસા મજબૂત બની 93.70ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, અમેરિકી ડૉલરની મજબૂતી.....