• મંગળવાર, 10 નવેમ્બર, 2026

નવા વર્ષે ગુજરાતને 1500 કરોડની ભેટ

ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં  જોધપુર નોલેજ હબ, ગોતા અર્બન હેલ્થ સેન્ટર તથા આર્થિક નબળા લાભાર્થીઓ માટે 7 હજાર મકાનોનો ડ્રૉ યોજાયો

અમદાવાદ, તા. 9 : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે સોમવારે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિકાસની વણઝાર લગાવી દીધી હતી. દિવાળીના તહેવારમાં જ અમદાવાદવાસીઓને કેન્દ્રીય પ્રધાન રૂ. 1,500 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડ સામેના ગ્રાઉન્ડમાં બપોરે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ