• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

ઇમરાન ખાન આંખની સારવાર માટે જેલ બહાર

ઇસ્લામાબાદ, તા.11 (પીટીઆઇ) : પાકિસ્તાનના જેલબંધ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને આંખની સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. 74 વર્ષના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટીના સ્થાપક છે અને વડા પ્રધાન બન્યા બાદ એમની સામે 100થી વધુ ભ્રષ્ટાચાર અને હિંસાચારના કેસો થયા હતા, ગત ચૂંટણીમાં હાર બાદ 2023થી તેઓ રાવલપિંડીની અદિયાલા જેલમાં છે. આ વર્ષે જાન્યુઆરીથી એમની જમણી આંખમાં દુ:ખાવો અને દૃષ્ટિક્ષમતા ઓછી થવાની ફરિયાદ બાદ 

ઇ-પેપરના નવા શુલ્ક