• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

અખિલેશ યાદવ એસઆઇઆર રદ કરવાની માગણી નથી કરતા : યોગી

ઉત્તર પ્રદેશમાં મતદારયાદીમાંથી 1.27 કરોડ હિન્દુ બાકાત, 1.65 ટકા મુસ્લિમો વધ્યા

લખનઊ, તા. 11 (પીટીઆઈ) : ઉત્તર પ્રદેશમાં એસઆઈઆર બાદ મુસ્લિમ મતદારોની સંખ્યા 1.65 ટકા જેટલી વધી છે. જ્યારે 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ મતદારયાદીમાંથી ઘટયાં છે. તેથી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને કહેશો કે `સર'ને રદ કરવાની માગણી કરો, પરંતુ તેઓ નહીં કરે. તેનું કારણ એ છે કે મુસ્લિમ મતદારોની સંખ્યા 1.65 ટકા વધી છે, એમ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે.....

ઇ-પેપરના નવા શુલ્ક