• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

કુલગામના આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાન ઘાયલ

સુરક્ષા દળોનું સમગ્ર વિસ્તારને ઘેરી તલાશી અભિયાન 

શ્રીનગર, તા. 11 : જમ્મુ-કાશ્મીરની ઘાટીઓ આજે તહેવારના દિવસે બંદૂકોના અવાજથી ગુંજી હતી. બાઈકસવાર આતંકવાદીઓએ કુલગામમાં સીઆરપીએફ કૅમ્પના નાકા ઉપર અંધાધૂંધ ગોળીબાર કરતા ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. સતર્ક સુરક્ષાદળોએ તત્કાળ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીઓની તલાશી આદરી હતી. સીઆરપીએફ તરફથી જણાવાયું હતું કે બપોરે આશરે સવા બે વાગ્યે મોટરસાઈકલ ઉપર......

ઇ-પેપરના નવા શુલ્ક