• મંગળવાર, 10 નવેમ્બર, 2026

દેશમાં પ્રકાશ પર્વે પ્રદૂષણનો મહાવિસ્ફોટ

દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિતનાં મહાનગરો મધરાત્રે બન્યા ગૅસ ચેમ્બર

રાજકોટ, તા. 9 : ભારતમાં પ્રદૂષણ મોટી સમસ્યા બની રહી છે. એક્યુઆઇનો દર એટલી હદે વધી રહ્યો છે કે તેનાથી બીમારી અને લોકોનાં આયુષ્ય ઉપર સીધી અસર પડી રહી છે. આ દરમિયાન દિવાળીની ઉજવણીની રાત્રે દેશભરનાં શહેરોમાં એક્યુઆઇ અત્યંત ગંભીર બન્યો હતો, દેશની રાજધાની દિલ્હીમાં પણ પ્રદૂષણ લાંબા સમયથી ગંભીર સમસ્યા બનેલું છે અને તેના માટે સરકાર દ્વારા સતત પગલાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ