`વી વિલ ડુ ઇટ'ના ધ્યેય સાથે આગળ વધવા આહ્વાન
અમદાવાદ, તા. 9 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકો તથા વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. આ નૂતન વર્ષે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને ઉત્તમ આરોગ્યનો પ્રકાશ પથરાય તથા દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર બને તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે. તેમણે, જણાવ્યું છે કે,....