નવી દિલ્હી, તા. 9 : દિવાળીના અવસરે ફટાકડા અને તહેવારોના ઉત્સાહ વચ્ચે દેશભરમાં પ્રદૂષણનો મહાવિસ્ફોટ થયો છે, રાજધાની દિલ્હી, મુંબઈ, અમદાવાદથી લઇને પંજાબ અને હરિયાણાના શહેરો સુધી પ્રદૂષણનો પ્રલય આવ્યો હોય એવું હવામાન ખરાબ થયું છે. દિલ્હીમાં પ્રત્યેક વ્યક્તિ રોજની ત્રીસ સિગારેટ ફૂંકે એટલી હદે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે, એમ ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું....