નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : અલ નીનોની વિપરીત અસરને કારણે આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતાં 6 ટકા ઓછું રહેશે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે 2026ના ચોમાસાની સૌપ્રથમ આગાહી કરતા તેના એક સત્તાવાર અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ સામાન્ય કરતાં છ ટકા ઓછો એટલે કે....