નવી દિલ્હી, તા. 7 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના સ્વાસ્થ્ય અંગે એક અહેવાલ સામે આવ્યો છે. બ્રિટિશ અખબાર `ધ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, ખામેની ઈરાનના શહેર કોમની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બેભાન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને....