સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી પંચે વિગતો જાહેર કરી
કોલકાતા, તા. 7 : પશ્ચિમ
બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)નો
વિવાદ વધી રહ્યો છે, આજે ભારતીય ચૂંટણી પંચે એસઆઈઆર હેઠળ પેન્ડિંગ 60 લાખથી વધુ કેસોનો
ડેટા જાહેર કર્યો હતો. પહેલી વાર, ચૂંટણીપંચે જિલ્લાવાર નામ ઉમેરવા અને દૂર કરવાની
માહિતી પણ શેર કરી....