મમતા બેનરજીને કાનૂની થપ્પડ : તમામ રાજ્યોને તાકીદ
`સર'માં અવરોધ
નહીં ચલાવી લેવાય
નવી દિલ્હી, તા.
9 : દેશના અનેક રાજ્યોમાં ચાલતી મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા(એસઆઈઆર-સર) વિરુદ્ધ સુપ્રીમ
કોર્ટનો દરવાજો ખખડાવનારાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મોટો આંચકો
અને ગાલ પર કાનૂની થપ્પડ મારી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે સ્પષ્ટ કર્યું
છે કે સરની આ પ્રક્રિયા ઉપર કોઈ રોક….