આઠમીએ વંદે માતરમ્ અને નવમીએ એસઆઇઆર ઉપર ચર્ચા માટે સંમતિ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 2 : સંસદમાં એસઆઇઆર (મતદાર યાદી પુનરિક્ષણ)ની ચર્ચાના મામલે
સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાનના સંકેત મળ્યા છે. સરકારે નવમી ડિસેમ્બરે ચૂંટણી સુધારાના
શીર્ષક હેઠળ એસઆઇઆરના મુદ્દે ચર્ચા કરવા તૈયારી દાખવી છે. સંસદીય કાર્યકારી પ્રધાન
કિરેન રિજિજુએ આજે જાહેરાત કરી હતી કે, લોકસભામાં આઠમી…..