• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

નાથદ્વારા નજીક વિસ્ફોટકો ભરેલો પિકઅપ ટ્રક ઝડપાયો

દિલ્હી બ્લાસ્ટ બાદ વધુ એક આતંકવાદી કાવતરું નિષ્ફળ 

જયપુર, તા.ર : શ્રીનાથજી પોલીસે મોટી સફળતામાં વિસ્ફોટકોથી ભરેલા એક પિકઅપ ટ્રકને જપ્ત કર્યો છે. આ પિકઅપ ટ્રકમાં એટલી મોટી માત્રામાં વિસ્ફોટકો હતા કે એનાથી 10 કિલોમીટરના વિસ્તારને ધણધણાવી શકાય. દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ બાદ રાજસ્થાન પોલીસ હાઇએલર્ટ પર છે અને વધુ એક મોટા આતંકવાદી કાવતરાને…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ