• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

વંદે માતરમ્ મા ભારતીની આરાધના : મોદી

રાષ્ટ્રગાનની 150મી વર્ષગાંઠે ટપાલ ટિકિટ, સિક્કાનું લોકાર્પણ

આનંદ કે.વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 7 : રાષ્ટ્રગીત વંદે માતરમ્ને શુક્રવારે 150 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ એક મંત્ર છે, સંકલ્પ છે, ઊર્જા છે, આ ગીત મા ભારતીની આરાધના છે. દિલ્હીનાં ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં સમારોહને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે, 1937માં વંદે માતરમ્નો એક હિસ્સો હટાવીને ટુકડા…..