સંઘ પ્રમુખે કહ્યું, ધર્મપાલનથી જ સ્થાયી શાંતિ મળી શકે
નવી દિલ્હી, તા.
20 : ઈરાન યુદ્ધ વચ્ચે સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે, દુનિયામાં સંઘર્ષોનું
મૂળ કારણ સ્વાર્થ અને વર્ચસ્વની ઈચ્છા છે. તેમણે ભાર મુકીને કહ્યું હતું કે સ્થાયી
શાંતિ માત્ર એકતા, અનુશાસન અને ધર્મના પાલનથી જ મેળવી શકાય છે. નાગપુરમાં એક સભાને
સંબોધિત કરતા ભાગવતે કહ્યું હતું કે, 2,000 વર્ષથી સંઘર્ષ ઉકેલવા માટે....