• સોમવાર, 23 માર્ચ, 2026

હોર્મુઝમાંથી નીકળવું મૃત્યુના મુખમાંથી છટકવા જેવું હતું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લીધે સ્ટેટ અૉફ હોર્મુઝના દરિયામાંથી પસાર થતાં જહાજની અવરજવરને ગંભીર અસર પહોંચી છે. ઈરાને મિત્ર દેશ સિવાયનાં જહાજો રોકી રાખ્યાં છે ત્યારે ભારત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ