અભિનેત્રી ક્રિસ્ટલ ડી'સોઝા ઝી કુટુંબ એવૉર્ડ્સ સમારંભમાં પરફૉર્મ કરીને છ વર્ષ બાદ ઝી ટીવી પર પાછી ફરી છે. ક્રિસ્ટલે ઝી કુટુંબ એવૉર્ડ 2026ના સ્ટેજ પર ઝી ટીવીના વેદ (શગુન પાંડે), દેવ (અભિષેક શર્મા), શિવાય (ફરમાન હૈદર) અને સિધુ (શૈખાન ખાન) ડાન્સ કર્યો હતો. અભિનેત્રીએ ધુરંધરના ગીત તૈનુ શરારત શિખાવા જાદો નૈના.....