ભોપાલ, તા. 19 : દેશના અનેક હિસ્સામાં મોસમમાં અચાનક આવેલા પલટા વચ્ચે રાજસ્થાનના સીકરમાં સતત બીજા દિવસે વરસાદ પડવા સાથે કરા પડયા હતા, જેમાં બે ભાઈનાં મોત થયાં હતાં, તો મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, નાગાલેન્ડ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ-બરફવર્ષા થઈ હતી. એક મીડિયા હેવાલ મુજબ,....