• શુક્રવાર, 20 માર્ચ, 2026

ક્રૂડ 116 ડૉલરને પાર થતાં સેન્સેક્ષ - નિફ્ટીમાં વેચવાલીનું તાંડવ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા.19 : અમેરિકા દ્વારા ઈરાન ઉપર કરવામાં આવેલા ભીષણ હુમલાના કારણે ક્રૂડતેલનો ભાવ પ્રતિ બેરલ 116 ડૉલરને પાર થતાં દેશના અર્થતંત્રના વિકાસને મંદ કરી શકે એવી ચિંતાએ આજે ત્રણ દિવસની ખરીદી બાદ સ્થાનિક શૅરબજારમાં પ્રચંડ કડાકો બોલી ગયો હતો. અૉઈલ અને ગૅસની ભારે માત્રામાં આયાત ભારત દ્વારા....

ઇ-પેપરના નવા શુલ્ક