• શુક્રવાર, 20 માર્ચ, 2026

રિતિક રોશનની `મેસ'માં પ્રતીક ગાંધી

બૉલીવૂડ અભિનેતા રિતિક રોશન નિર્મિત ફિલ્મ મેસની તાજેતરમાં જાહેરાત કરાઈ છે. આ ફિલ્મ પ્રાઈમ વિડિયો પર આવવાની છે. હવે આ ફિલ્મનું ફર્સ્ટ લૂક બહાર પડયું છે અને તેમાં અભિનેતા પ્રતીક ગાંધી હોવાની જાણ થઈ છે. પ્રતીક મેસમાં મુખ્ય નાયકની ભૂમિકા ભજવે છે અને ફિલ્મના દિગ્દર્શક રાજેશ એ. કૃષ્ણન છે. અૉબસેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર....

 

ઇ-પેપરના નવા શુલ્ક