• શુક્રવાર, 20 માર્ચ, 2026

ભારત સાયબર અપરાધીઓનું બીજું સૌથી મોટું ટાર્ગેટ

નવી દિલ્હી, તા. 19 : ફેસબુક-ઈન્સ્ટાગ્રામની માલિક કંપની મેટાના નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત હવે દુનિયાના આંતરરાષ્ટ્રીય સાઈબર અપરાધી ગેંગનું બીજું સૌથી મોટું શિકાર બની ગયું છે. માત્ર અમેરિકાના અંગ્રેજી બોલતા યુઝર્સ બાદ ભારત ટોપ ઉપર છે. સાઈબર અપરાધીઓ હવે એટલા પ્રોફેશનલ અને સંગઠિત થયા છે કે....

ઇ-પેપરના નવા શુલ્ક