• શુક્રવાર, 20 માર્ચ, 2026

મેસીનો 900 ગોલનો રેકર્ડ

મેસ્સીના વિક્રમી ગોલ છતાં તેની ટીમ ઇન્ટર મિયામી ટૂર્નામેન્ટની બહાર

રોનાલ્ડોથી ઓછા મેચમાં સિદ્ધિ મેળવી

મિયામી, તા.19: ફૂટબોલની દુનિયાના મહાનાયક લિયોનેલ મેસ્સીએ વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી છે. મેસ્સીએ પ્રતિસ્પર્ધી સત્તાવાર મેચોમાં 900 ગોલ પૂરા કર્યાં છે. આ રેકોર્ડ કરનારો તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીનો ફક્ત બીજો ફૂટબોલ ખેલાડી છે. જો કે તેણે રોનાલ્ડોથી ઓછા મેચમાં 900 ગોલના આંકડાને સ્પર્શ કરી નવો રેકોર્ડ....

ઇ-પેપરના નવા શુલ્ક