નાગપુરમાં મુખ્ય પ્રધાન અને થાણેમાં નાયબ મુખ્ય પ્રધાન શોભાયાત્રામાં જોડાયા
મુંબઈ, તા.
19 : હિન્દુ નવ વર્ષ ચૈત્ર શુક્લ એકમ મહારાષ્ટ્રમાં ગૂડીપડવા તરીકે ઊજવાય છે. દેશભરમાં
મા શક્તિની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રિની શરૂઆત સાથે જ મહારાષ્ટ્રમાં ગૂડીપડવાની
પરંપરાગત ઉજવણી થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય
પ્રધાન એકનાથ શિંદે પોતાના વતન અને મત વિસ્તાર અનુક્રમે....