યુનોના વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડ સૌથી ખુશ; અફઘાનિસ્તાન સૌથી ઓછો ખુશ દેશ !
નવી દિલ્હી, તા.
19 : ચીનથી માંડીને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ) સુધી ચોમેર ચાદર પાથરી, હાથમાં
કટોરો લઇને મદદની ભીખ માગતાં પાકિસ્તાનમાં લોકો ભારતથી પણ વધુ ખુશ છે ! આવું ભારોભાર
આશ્ચર્ય પમાડે તેવું તારણ સંયુક્ત રાષ્ટ્રએ જારી કરેલા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ
2026માં અપાવ્યું છે. આ અહેવાલ અનુસાર, ફિલેન્ડ સળંગ નવમીવાર....