• શુક્રવાર, 20 માર્ચ, 2026

ભિવંડીમાં લાગેલી આગમાં પાંચ ગોડાઉન ખાખ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : થાણે જિલ્લાના ભિવંડીના કશેલી વિસ્તારમાં આવેલા ચામુંડા કૉમ્પ્લેક્સમાં આજે સવારે 11.30 વાગ્યે અચાનક આગ ફાટી નીકળતા પાંચ જેટલાં ગોડાઉન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. ભિવંડી, થાણે અને કલ્યાણ ફાયર બ્રિગેડના બંબાઓ ઘટનાસ્થળે મોકલીને આગને કાબૂમાં લેવામાં આવી.....

ઇ-પેપરના નવા શુલ્ક