લઘુ નિકાસકારોને નૂર ભાડાં અને ઇન્સ્યુરન્સમાં રાહત મળશે
નવી દિલ્હી, તા.
19 : અખાતમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે નિકાસકારોને પડી રહેલી મુશ્કેલીઓ સામે રાહત
આપવા કેન્દ્ર સરકારે આજે રૂા. 497 કરોડની `રિલીફ' (રેઝિલિયન્સ ઍન્ડ લોજિસ્ટિક્સ ઈન્ટરવેન્શન
ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન) સ્કીમ જાહેર કરી હતી. વાણિજ્ય મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે
અહીં પત્રકારોને....