• શુક્રવાર, 20 માર્ચ, 2026

વિક્રમ દુરાઈસ્વામી ચીનમાં ભારતના રાજદૂત નિયુક્ત

નવી દિલ્હી, તા. 19 : ચીન સાથેના સંબંધો ફરીથી ધીરે ધીરે ટ્રેક ઉપર આવી રહ્યા છે. આ દરમિયાન ભારતે ગુરૂવારે અનુભવી રાજદ્વારી અધિકારી વિક્રમ દોરાઈસ્વામીને ભારતના નવા રાજદૂત નિયુક્ત કર્યા છે. વિદેશ મંત્રાલય તરફથી આ જાણકારી આપવામા આવી હતી. વિદેશ મંત્રલાય અનુસાર નવા રાજદૂત જલ્દી પોતાનો કારભાર....

ઇ-પેપરના નવા શુલ્ક