અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.19
: મલેશિયન પામતેલ વાયદામાં બે દિવસના ઘટાડા બાદ ગુરૂવારે ફરી 1 ટકાથી વધુનો વધારો થયો
હતો. ડાલિયન બજારમાં મજબૂતાઈનો ટેકો મળ્યો હતો. જોકે ઈદની રજા પહેલા નફાબુકિંગથી વૃધ્ધિ
મર્યાદિત હતી. મલેશિયન પામતેલનો જૂન કોન્ટ્રાક્ટ 84 રીંગીટ ઉંચકાઈને 4616ની સપાટીએ
બંધ થયો હતો. ચીનના ડાલિયન બજારમાં સૌથી વધુ સક્રિય....