• શુક્રવાર, 20 માર્ચ, 2026

દાઉદ ઇબ્રાહિમનું કોંકણમાંથી `નામ' નીકળી ગયું

મુંબઈની વ્યક્તિએ ડૉનના પિતાની જમીન ખરીદી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : ભારતના સૌથી મોટા દુશ્મન અને ભાગેડુ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું મૂળ વતન મહારાષ્ટ્રના કોંકણ છે. અહીં તેના પિતાએ દાયકાઓ પહેલા ખરીદેલી જમીન મુંબઈના એક વ્યક્તિએ લિલામીમાં ખરીદવાની સાથે દાઉદનું કોંકણમાંથી નામ નીકળી ગયું છે. પાકિસ્તાનમાં છૂપાયેલા દાઉદની મિલકત ભારત સરકારે જપ્ત કરી....

ઇ-પેપરના નવા શુલ્ક