• શુક્રવાર, 20 માર્ચ, 2026

લાદેનના પુત્રને અફઘાનિસ્તાન બોલાવી રહ્યું છે તાલિબાન : પાકિસ્તાનનો દાવો

પાકિસ્તાની સેનાના મીડિયા વિંગના ડીજીએ અફઘાન પ્રશાસનને ચેતવણી જાહેર કરી 

ઈસ્લામાબાદ, તા. 19 : ઓસામા બિન લાદેનના પુત્ર અંગે પાકિસ્તાન દ્વારા એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે તાલિબાન ઓસામાના પુત્રને અફઘાનિસ્તાન બોલાવવા માગે છે. આ અહેવાલે પાકિસ્તાનમાં સનસની મચાવી દીધી છે. બોર્ડર ઉપર વધી રહેલા તણાવ દરમિયાન પાકિસ્તાની સેનાની મીડિયા....

ઇ-પેપરના નવા શુલ્ક