પ્લાસ્ટિકનાં ફૂલોના અન્ય સસ્તા વિકલ્પરૂપે કપડાંનાં, કાગળનાં કે ડ્રાય ફૂલ વાપરી શકાય
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા.
19 : ચૈત્રી નવરાત્રિના તહેવારોમાં ડેકોરેશન અને કૃત્રિમ હાર બનાવવા માટે પ્લાસ્ટિકનાં
ફૂલોના વધતા વપરાશ ઉપર નિયંત્રણ કરવા અને પર્યાવરણ બચાવવા માટે મહારાષ્ટ્ર સરકારે આ
ફૂલો વેચનારા ઉપર આકરાં પગલાં લેવાની જાહેરાત તો કરી છે, પરંતુ સરકારની આ જાહેરાત થોડી
મોડી છે, હવે આવા માલ વેચાઇને રિટેલરો પાસે....